ઈન્ટરનેટ સર્ફિંગ સ્પીડ વધારો
કમ્પુટરના પગ પકડી રાખતા દુશ્મનને ઓળખો
Send Error Reportની એરરને ડિસેબલ કરો
Office 2007 Wordની ફાઈલને PDFમાં સેવ કરો
જુઓ થોડી તસ્વીરો જુદા-જુદા દેશ મા નાના-નાના બાળકો ની દ્શા…….!!!!!!
આ તસ્વીર ભારત ના ગોવાહાટી શહેર ની છે, જેમા આ બાળક્ કચરના ઢેર મા કચરો ભેગો કરતો દેખાય છે.
જેના કોમળ હાથ મા ભણવાની ચોપડીઓ ની બદલે કચરો ભેગોકારવાની કોથળો દેખાય છે… આ બાળક પણ પેલા પક્ષી ની જેમ ઉડવા માંગે છે..
પણ હાલત તેને આ કામ કરવા મજબૂર કરે છે…..!!!!!
આ તસ્વીર ભારત ના હૈદરાબાદ શ્હેર ની છે, જેમા બાળકો કચરના ઢેર પર ચડી અને ભણતર નુ જ્ઞાન લેતા દેખાય છે.
આ તસ્વીર નેપાળ ના કટમંડુ ની છે, જેમા બાળકો રસ્તામા સૂતા દેખાય છે.
આ તસ્વીરમા સીલા નામ ની માત્ર ૬ વર્ષ ની ઉમરની આ બાલીકા ખતરનાક ખેલ કરતી દેખાય છે…
આ તસ્વીર ભારત ના ગોવાહાટી સેહેરની છે……!!!!!!
આ તસ્વીર બાંગ્લાદેશ, ના ઢાકા સહેર ના બાળકોની છે, જે નાના ગ્રુહુધ્યોગો મા કામ કરતા દેખાય છે.
જે બાળકો ના હાથમા રમકડા હોવા જોઈયે તેના હાથ મા કામ ના ઑજ઼ારો દેખાય છે……!!!!!
- SITE UNDER CONSTRUCTION FOR ANY QUERY PLEASE CONTACT US ON E-MAIL:Divyenr@yahoo.com
created By D!VY@N
Make a Free Website with Yola.