મળો Mને ફેસબુક પર
Divyen jiyani

ગુજરાતી શાયરી , જોક્સ ,વગેરે વગેરે .....


મરનાર ની ચીતા પર ચાહનાર કોઈ ચડતું નથી,
કહેછે કે પાછળ થી મરીશ પણ કોઈ મરતું નથી તેના દેહ ને આગ માં બળતો જોઈ કોઈ આગ માં પડતું નથી ,
અરે આગ માં તો શું તેની રાખ ને પણ કોઈ અડતું નથી
                                                          - maya raichura

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
                                                          - દીવ્યેન

ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,M
પણ વનવાસ વગર ………..!!
                                                          - દીવ્યેન

મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.
                                                          - દીવ્યેન

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?
                                                          - દીવ્યેન

રાત દો બજે કીસીને બજાઇ ઘરકી બેલ,ઇર્શાની…ઇર્શાની…
રાત દો બજે કીસીને બજાઇ ઘરકી બેલ,ઇર્શાની…ઇર્શાની…
મૈને ગેટ ખોલા,ચોકીદાર બોલાઃ”ઓલ ઇઝ વેલ…”                                                                                     - દીવ્યેન

મે એક સરસ લાગતી છોકરીને પુછ્યું,”તારું નામ શું છે?”
છોકરીઃ”અમિતાભ બચ્ચનને ધક્કો મારો”
મે કહ્યું,”What?”.
છોકરીઃ”PUSH…PAA”
                                                          - દીવ્યેન

ઉસને જિસ-જિસ જગહ રખે કદમ,હમને વો હર જગહ ચુમ લી,ઇર્શાની…ઇર્શાની…
ઉસને જિસ-જિસ જગહ રખે કદમ,હમને વો હર જગહ ચુમ લી,ઇર્શાની…ઇર્શાની…
ઔર વો બેવફા ઘર આ કર કહેતી હૈ,”માસી, તમારો છોકરો માટી ખાય છે”.
                                                          - દીવ્યેન

દેવું છે દિલ મારું દાનમાં,ઇર્શાની…ઇર્શાની…
દેવું છે દિલ મારું દાનમાં,ઇર્શાની…ઇર્શાની…
છે કોઇ સારો “માલ” તમારા ધ્યાનમાં???
                                                          - દીવ્યેન

સપનામા આવે છે,પરી લાગે છે,વાહ…વાહ…
ફરી આવે છે,પરી લાગે છે,વાહ…વાહ…
ફરી આવે છે,પરી લાગે છે,વાહ…વાહ…
રોજ-રોજ આવે છે, જવા દે, સાલી નવરી લાગે છે…
                                                          - દીવ્યેન

ઇન્સાનિયત કો બ્રેડ પે લગા કે ખાજા,વાહ…વાહ…
ઇન્સાનિયત કો બ્રેડ પે લગા કે ખાજા,વાહ…વાહ…
આખિર ઇન્સાનિયત ભી તો એક “ચીઝ” હૈ…!!!
                                                          - દીવ્યેન

રિક્ષા-ડ્રાઇવ(પાછળ બેઠેલા યુગલનેઃ)
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.
ભારતની સંસ્કુતિ વિશ્વમાં વખણાય છે.

સભ્યતાથી બેસજો,કાચમાં બધું દેખાય છે.
                                                          - દીવ્યેન

બીવી કો અપની પલ્કો મેં બિઠાલો,
ઉસકે સારે ગમ કો ચુરા લો,,
ઉસે ઇતના પ્યાર કરો કી…
પડોશવાલી કહે કી “મુજે ભી અપની બીવી બનાલો
                                                          - દીવ્યેન

પ્યાર કરને કી અપની એક રીત હૈ,
પ્યાર કા દૂસરા નામ હી પ્રિત હૈ,,
ઇસલીયે ટ્રાય મારો હર લડકી પર,
ક્યોંકી ડર કે આગે જીત હૈ
                                                          - દીવ્યેન

"તાપી અને વાપી વચ્ચે નું સુરત", જેની મહિમા ચારેકોર એવું મારુ ગુજરાત
                                                          - દીવ્યેન

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.


                                                          - દીવ્યેન

તબીબો પાસેથી હું નિકળ્યો,દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું, દર્દો નવા લઈ ને…

                                                          - દીવ્યેન

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે,
ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

                                                          - દીવ્યેન

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

                                                          - દીવ્યેન

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

                                                          - દીવ્યેન

દરેક દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....

                                                          - દીવ્યેન

આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું....

                                                          - દીવ્યેન

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું....

                                                          - દીવ્યેન

પ્રેમ તો જુનો છે પણ કોણ કબુલાત કરે ?
પ્રેમમાં શબ્દો થકી કોણ રજુઆત કરે ?
વાત કરવાને છીએ બન્ને તત્પર,
પણ કોણ વાતની શરુઆત કરે ?

                                                          - દીવ્યેન

મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે,
તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત કહેજે,
પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય,
યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહેજે....

                                                          - દીવ્યેન

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે

                                                          - દીવ્યેન

કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે....

                                                          - દીવ્યેન

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....

                                                          - દીવ્યેન

એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

                                                          - દીવ્યેન

શબ્દ તું આપજે ગીત હું બનાવીશ,
રસ્તો તું આપજે મંઝીલ હું શોધીશ,
ખુશી તું આપજે હસીને હું બતાવીશ,
મિત્રતાં તું શીખજે,
હું તો મિત્રતાં નિભાવીશ........

                                                          - દીવ્યેન

સમાન્ન્તર રેખાઓ જેવા
આપણા સમ્બન્ધો ને
એક જ આશા
કે
અનન્ત અન્તરે પણ
મળશુ તો
ખરા.

                                                          - દીવ્યેન

પૈસાથી તમે મકાન ખરીદી શકો..........ઘર નહીં.
પૈસાથી તમે પલંગ ખરીદી શકો...........ઊંઘ નહીં.
પૈસાથી તમે ઘડીયાળ ખરીદી શકો........સમય નહીં.
પૈસાથી તમે પુસ્તક ખરીદી શકો...........જ્ઞાન નહીં.
પૈસાથી તમે કપડા ખરીદી શકો............સૌંદયૅ નહીં.
પૈસાથી તમે ખોરાક ખરીદી શકો...........પાચન નહીં.
પૈસાથી તમે હોદો ખરીદી શકો.............સન્માન નહીં.
પૈસાથી તમે લોહી ખરીદી શકો.............જીદગી નહીં.
પૈસાથી તમે દવા ખરીદી શકો.............તદુરસ્તી નહીં.
પૈસાથી તમે વીમો ખરીદી શકો............સલામતી નહીં.
પૈસાથી તમે વસ્તુઓ ખરીદી શકો..........આનંદ નહીં.

                                                          - દીવ્યેન

દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર !
હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!

                                                          - દીવ્યેન

મહેશ - શાળાની બહાર ગાડી ધીરે ચલાવોનુ બોર્ડ હોય છે,
જ્યારે કે ગર્લ્સ કોલેજની સામે નથી હોતુ કેમ ?
રીટા – કારણ કે સારી સારી ગાડીઓ પણ ગર્લ્સ કોલેજ સામે આવીને ધીરી પડી જાય છે.

                                                          - દીવ્યેન

ન બોલાયેલા શબ્દના
તમે માલિક છો
અને
બોલાયેલા શબ્દ
ના ગુલામ

                                                          - દીવ્યેન

સારા માણસો મજાકમાં જે બોલે છે,
તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે,
પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે.

                                                          - દીવ્યેન

સાચી વાત કવ એક :
આપ જિંદગી મેં કોઈ કામ કરને સે પહલે હંમેસા કિસી લડકી સે મ્હાસુરા
લેના ઓર વો જો મ્હાસોરા દે ઉસે ઉલટા કર ના કામયાબ રહો ગે .

                                                          - દીવ્યેન

આ આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે....

                                                          - દીવ્યેન

સફળતા રીલેટિવ છે,
જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.

                                                          - દીવ્યેન

ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
                                                          - દીવ્યેન

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

                                                          - દીવ્યેન

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે,
હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે

                                                          - દીવ્યેન

સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે

                                                          - ધીરુભાઇ અંબાણી


બધાજ કાઈ ને કાઈ મોટુ મેળવવાની કોશિશ કરે છે પણ તેઓ ને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુ ઓ થી જ સમ્પુર્ણ થાય છે .
                                                          - દીવ્યેન

સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે)

                                                          - દીવ્યેન

યુદ્ધ ક્યારેય ખતમ થતુ નથી માત્ર પ્રકાર બદ્લાય છે
થાક ક્યારેય લાગ્તો નથી માત્ર આભાસ થાય છે

                                                          - દીવ્યેન

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

                                                          - દીવ્યેન

એક દિવસ અસાનક બધું મુકીને ચાલ્યા જવું પડશે.
આ વાત જો સાચી હોય તો જરૂર કરતા વધારે ભેગું કર વા ની સુ જરૂર સે .

                                                          - દીવ્યેન

જેટલી બને તેટલી ચલાખી ઓછી કર વી ઉપર વાળા ની મહેર બની વધારે થશે.

                                                          - દીવ્યેન

સારા વિચાર ને અમલ માં મુકવા ની રાહ ના જોવી,
ખરાબ વિચાર ને અમલ માં મુકવાની ઉતાવળ ના કર વી.

                                                          - દીવ્યેન

જે શીખવા માગે છે તેને બધુ આવડે છે

                                                          - દીવ્યેન

જે ને રાજી કરવાથી ભગવાન રાજી થાય તેને રાજી કરવા

                                                          - દીવ્યેન

જે મળે તેને ચાહવુ એ સમજુતી છે...
જેને ચાહો તેને મેળવવુ એ સફળતા છે..
પણ જયારે ખબર હોય કે જે નથી મળવવાનુ છતા...
તેને ચાહવુ તે "સાચો પ્રેમ" છે

                                                          - દીવ્યેન

જીવન એક રમત છે.
મારા કુવારા મિત્રો ને સોનેરી સલાહ
અરેંજ મેરેજ
૨,૦૦,૦૦૦ જમણવાર, હોલ અને ફરાસખાના નો ખર્ચ,
૪,૦૦,૦૦૦ જ્વેલરી નો ખર્ચ અને ૫૦,૦૦૦ રસમો રીવાજ નો ખર્ચ.
......એનો મતલબ લગ્ન નો ટોટલ ખર્ચ ૬,૫૦,૦૦૦ થાય.
જયારે, લવ મેરેજ:- ૧૦૦ રૂપિયા નું સ્ટેમ્પ પેપર, ૫૦ નોટરીના
૫૦ ના હાર અને ૫૦ ફોટા ના
એનો મતલબ ખર્ચ ફક્ત ૨૫૦ રૂપિયા.
હવે પૈસા તમારા છે, પસંદ પણ તમારે કરવાનું છે,
એટલેજ કહું છુ, જાગો ભાઈ જાગો અને તમારી લવર સાથે ભાગોં

                                                          - દીવ્યેન

કુછ લોગ ગમ મેં સાથ રહતે હે ,
ઓંર કુછ લોગ ખુશી મેં શામિલ રહેતે હે,
કહેનેવાલે ઉનહે દોસ્તી કહેતે હે,
ઓર હમ ઉસે જિંદગી કહેતે હે .

                                                          - દીવ્યેન

"લખતા" આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું
"વાંચતા" આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું

                                                          - દીવ્યેન

સપને ઉનકે સચ હોતે હૈ,
જિનકે સપનો મેં જાન હોતી હૈ,
પંખ સે કુછ નહિ હોતા,
હોસ્લો સે ઉડાન હોતી હૈ.
ખુશી મિલતી હૈ તો ખુશ રહા કરો
કોઈ હો ગુમ તો હમસે કહા કરો
હમ નહિ ચાહતે કી તુમ ઉદાસ રહોMbr> અપને લીએ ના સહી હમારે લિયે મુસ્કુરાતે રહા કરો

                                                          - દીવ્યેન

માના કે હમ બહુત લડતે હૈ
મગર પ્યાર ભી બહુત કરતે હે
હમારે ગુસ્સે કી વજહ સે નારાઝ ના હો જાના
હમ ગુસ્સા ઉપર સે ઓર પ્યાર દિલસે કરતે હૈ

                                                          - દીવ્યેન

વિજ્ઞાન કહે છે 'જીભ પર થયેલી ઈજા જલ્દી થી રુઝાઈ જાય છે'

જ્ઞાન કહે છે 'જીભ થી થયેલી ઈજા કોઈ દિવસ રુઝાતી નથી'

                                                          - દીવ્યેન

કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી,
જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય.
માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.

                                                          - દીવ્યેન

મેં જીંદગી ને પૂછયું, તું શા માટે દર્દ આપે છે...
જીંદગી એ હસી ને જવાબ આપ્યો,
મેં તો આપી છે ખુશી પણ એક ની ખુશી બીજાનું દર્દ બની જાય છે.......

                                                          - દીવ્યેન

પ્રેમ કરવા માટે તો 7 જન્મ પણ ઓછા પડે છે...
ખબર નહિ લોકો નફરત કેમ કરી લે છે ??

                                                          - દીવ્યેન


D!VY@N



જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

                                              - દીવ્યેન

દરેક યાદ નો અર્થ ઈન્તેજાર નથી હોતો,
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો,
આ તો સંજોગો મજબૂર કરે છે માનવી ને,
બાકી દરેક "ના" નો અર્થ “ના” નથી હોતો.

                                              - દીવ્યેન

કાજળ બની ને તારી આંખો મા સમાવવાની તમન્ના છે,
દવા બની ને તારા બધા જ દર્દ મીટાવવાની તમન્ના છે,
એમ તો હાસીલ છે મને જમાના ની બધી જ ખુશી, પણ
એક વાર તને "દુલ્હન" ના રૂપ મા પામવા ની તમન્ના છે..

                                              - દીવ્યેન

ગનઃ અલ્યા છગન કુતરા ની પુછડી કોઇ દિવસ સીધી ના થાય.
છગનઃ મૂરખ, કૂતરા ની પુછડી સીધી નથી કરી રહ્યો, હું તો પાઇપ વાળી રહ્યો છુ.

                                              - દીવ્યેન

વિજયઃ મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ પૈસા હૈ, તુમ્હારે પાસ કયા હૈ ?
રવિઃ મેરે પાસ ભી ગાડી હૈ, બંગલા હૈ પૈસા હૈ, તુમ્હારે પાસ કયા હૈ ?
ડાયરેકટર વચ્ચે પડી ને બોલ્યો તો કમીનો માં કીસકે પાસ હૈ રે...

                                              - દીવ્યેન

પોલીસ દારુડીયા નેઃ કયા જાય છે આટલી રાત્રે ?
દારુડીયોઃ 'દારુ થી થતાં નુકસાન' વિશે પ્રવચન સાભળવા.
પોલીસઃ આટલી રાત્રે કોણ પ્રવચન આપશે ?
દારુડીયોઃ મારી પત્ની

                                              - દીવ્યેન

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિ ઘર ની બહાર જતો રહ્યો.
રાત્રે પતિ નો પત્ની પર ફોન આવ્યો
પતિઃ જમવા નુ શું બનાવીયુ છે.
પત્નીઃ ઝેર
પતિઃહું મોડો આવીશ, ખાઇ ને સુઇ જજે.

                                              - દીવ્યેન

સરદાજીઃ મેને થરર્મોસ લીયા, ઇસમે થંડી ચીજ થંડી ઓર ગરમ ચીજ ગરમ રહેતી હૈ.
બીવીઃતો ઉસમે આપને કયા ભરા હૈ ?
સરદાજીઃ 3 કપ કોફી ઓર 2 કપ પેપ્સી

                                              - દીવ્યેન

છગન ને પોતાનો ગધેડાં વહેંચવો હતો.
તેથી તેના બધા મિત્રો ને પત્ર લખ્યો,
"જો તમને ક્યારે પણ ગધેડાં ની જરૂર હોય તો મને યાદ કરજો ."
લી.
તમારો છગન

                                              - દીવ્યેન

Raha jo dil mein dhadkan ban ke
bichda mujhse vo bewafa ban ke
na ummid rahi jeene ki ab ae dosto
milli hamein dava bhi ek sazaa ban ke

                                              - Divyen
Ab toh gham sehne ki aadat si hogayi hai
raat ko chhup chhup rone ki aadat si hogayi hai
tu Bewafa hai….khel mere dil se ji bhar ke
hamein toh ab chot khaane ki aadat si hogayi hai

                                              - Divyen
Jane kis baat ki mujhko saja deta hai,
meri hasti hui ankhon ko rula deta hai.
Ek muddat se khabar bhi nahi teri,
koi is tarah bhi kya apne Pyar ko bhula deta hai.

                                              - Divyen
kaash aasoun ke saath yaadein beh jati
kaash ye khamosi sab kuch keh jat
kaash kismat tumne likhi hoti to
shayad meri kismat me pyar ki kami na rah jati

                                              - Divyen
jaan kar bhi woh Mujhe jaan na paaye,
Aaj tak woh Mujhe pehchaan na paaye,
Khud hi kar li bewafai humne,
taaki unpar koi ilzaam na aaye.

                                              - Divyen

Khuda ne kaash mohabbat banaayi na hoti
toh aaj iss tarah hamare pyar ki rusvaayi na hoti
kaash unke dil mein zara si wafa hoti
toh iss tarah mere saath bewafaayi na hoti

                                              - Divyen

Aankho me rahne walo ko yaad nahi karte,
dil me rehne walo ki baat nahi karte.
Humari to rooh me bas gaye a Woh,
tabhi to hum milne ki fariyad nahi karte

                                              - Divyen

Tum bin zindagi suni si lagti hai,
Har pal adhuri si lagti hai…
Ab to in saanson ko apni saanson se jodde,
Warna zindagi kuch pal ki mehmaan lagti hai…

                                              - Divyen

ચાલો થોડું માણસ - માણસ રમીએ, નમીએ, ખમીએ,
એક બીજાને ગમીએ. સુખ - દુઃખ માં એક બીજાને કહીએ, " તમે ફિકર ના કરો, અમે છીએને. "

                                              - Divyen

दोस्त हे तो आसूओकी भी सान हे,
दोस्त न हो तो महफ़िल सुमसान हे,
सारा खेल तो हे दोस्ती का,
वर्ना अर्थी और बारात ऐकसमान हे.

                                              - દીવ્યેન


પ્રાર્થના ઈશ્વરનો મોબઈલ નંબર છે, ‘નેટવર્ક’માં રહો તો રીંગ વાગે જ

                                              - દીવ્યેન

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને
તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.

                                              - દીવ્યેન

ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે.

                                              - દીવ્યેન

બધું પામી શકાશે, સ્વપ્નની સીમા વધારી જો.
તને આકાશ પણ મળશે જરા પંખો પ્રસારી જો.

                                              - દીવ્યેન

હું બે કદમ ચાલુ તું તો એક કદમ ચાલ..
આ શતરંજની બાજી નથી,બેધડક ચાલ.
દોસ્તીના ગણિતના સ્ટેપ્સ ના ગોખીસ.
ર્હ્દયના કંપ દોરે નકશો ત્યાં,બેધડક ચાલ.

                                              - દીવ્યેન

રડતા થઇ ગયા....
લાગતું હતું કે, ભણીગણી ને,ક્યાંક "સમજતા"થઇ ગયા,,,..
ખેતરો વેચીને એ ર્રીલાયંસ ના શેર "લેતા" થઇ ગયા...
આ સમય ના વહેણ સામે,આતે મિત્રો કેવી શરણા ગતિ??..
હાય,હેલ્લો,હાઉ આર યુ? ને સબંધ "કેહતા" થઇ ગયા.

                                              - દીવ્યેન

રોજ બદલતા વિજ્ઞાન ની દાનત બગડી છે..
નાદાન ની કોઈ વાત નથી વિધવાન ની દાનત બગડી છે..

ચંદ્ર ઉપર પહોચ્યો છે માણસ ધીરે ધીરે ડગલે ને પગલે..
ચંદ્ર હવે ચેતી ને રેહ્જે આ ઇન્સાન ની દાનત બગડી છે


                                              - દીવ્યેન

જીવન માં કોઈ દુખ પહોંચાડે તો તે ને IGNORE કરો..
જો IGNORE ના કરી શકો તો ભૂલી જાવો..
જો ભૂલી પણ ના શકો તો તે વાત પર હસી લો...
એને જો હસી પણ ના શકો તો સમજી લે જો કે તમે એ DESERVE કરો છો..!!!


                                              - દીવ્યેન

માંગો તો દોસ્તી જરા બાથ ભરીને માંગો,
હાથ એમ મિલાવો છો, જાણે ઉઘરાણી કરો છો ...


                                              - દીવ્યેન

ના કરો અનુમાન, કે મને કોન ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,
ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યા એ સુરજ પણ મારી આગળ નમે છે!


                                              - દીવ્યેન

નાનકડી છોકરીએ લગ્નમાં મમ્મીને પૂછ્યું :
‘મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે ?’
મમ્મી : ‘સફેદ ખુશી આપનારો રંગ છે અને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.’
છોકરી : ‘તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે ?’


                                              - દીવ્યેન

ક્યારેય એટલા મીઠા ન બનો કે,
બીજા તમને ગળી જાયઃ
ક્યારેય એટલા કડવા ન બનો કે,
બીજા તમને થૂંકી નાંખે!!!


                                              - દીવ્યેન

ક્યારેક હું કહી ના શકું તો તુ સમજી જજે..
ક્યારેક હું
સમજી ના શકું તો તુ કહી દેજે..
એકબીજાને સમજાવતાં કદાચ રીસાઈ પણ જઈએ..
ક્યારેક
...હું ના મનાવી શકું તો તું માની જજે...


                                              - દીવ્યેન

ત્રણ વર્ષ ના બાળક દ્વારા ’પ્રેમ’ ની વ્યાખ્યા...
પ્રેમ એ ચડ્ડી મા થયેલી પીપી જેવો છે. કોઇને દેખાય નહી,
ખાલી આપનને જ ફ઼ીલ થાય...
અને મમ્મી ને ખબર પડે એટ્લે બોવ માર પડે...


                                              - દીવ્યેન

તમારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા.
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ.
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા...
આભાર તમારી આ અમુલ્ય મિત્રતા માટે


                                              - દીવ્યેન

નીચે પડવુ એ કાઇ હાર નથી ….. હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો…


                                                          - દીવ્યેન

ગામ આખું કે’ છે
એ હસે છે તો
એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
હું પડ્યો પડ્યો ગણું છું,
આ ખાડામાં, મારા સિવાય
...બીજા કેટલાં પડે છે ?


                                              - દીવ્યેન

મોટા ભાગે લોકો ને લાગતું હોય છે કે 'કાળો કલર' એ અપશકુન કે શોક નું પ્રતિક હોય છે...
પણ એ 'કાળા કલર' નું જ પાટિયું (સ્કુલ/કોલેજ નું બોર્ડ) તમારા ભવિષ્ય ને ચમકાવી શકે છે...
દરેક વસ્તુ માં કસુક તો પોઝીટીવ હોય છે જ.. બસ જોવા ની ધગસ હોય તો....


                                              - દીવ્યેન

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ;
ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...


                                              - દીવ્યેન

free templates
Make a Free Website with Yola.